8 ઓક્ટોબર 2025

વર્ષમાં બે દિવસ પોતાનો બર્થડે  મનાવે છે આ ખેલાડી

બર્થડે વર્ષમાં  એક જ દિવસ મનાવવામાં આવે છે

Pic Credit - INSTAGRAM/laila.faisal 

સામાન્યરીતે કોઈ પણ વ્યક્તિ પોતાનો બર્થડે એક જ દિવસ  મનાવે છે

Pic Credit - INSTAGRAM/laila.faisal 

પરંતુ એક પૂર્વ ભારતીય ક્રિકેટર છે જે પોતાનો બર્થડે બે દિવસ મનાવે છે

Pic Credit - INSTAGRAM/laila.faisal 

ઝહિર ખાન વર્ષમાં  બે દિવસ પોતાનો બર્થડે ઉજવે છે

Pic Credit - INSTAGRAM/laila.faisal 

ઝહિર ખાનના બર્થડેની તારીખ છે  7 અને 8 ઓક્ટોબર

Pic Credit - INSTAGRAM/laila.faisal 

ઝહિર ખાનનો જન્મ  8 ઓક્ટોબર 1978 ના રોજ થયો હતો

Pic Credit - INSTAGRAM/laila.faisal 

પરંતુ ઝહિરના મિત્રો યુવરાજ, અગરકર, નહેરા અને અન્ય ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો 7 ઓક્ટોબરે શુભેચ્છા પાઠવે છે

Pic Credit - INSTAGRAM/laila.faisal 

જો કે ઝહિર ખાનની પત્ની અને પરિવારના સભ્યો 8 ઓક્ટોબરે તેનો જન્મદિવસ ઉજવે છે

Pic Credit - INSTAGRAM/laila.faisal