23 સપ્ટેમ્બર 2025

અભિષેક શર્માની રુમર્ડ ગર્લફ્રેન્ડ છે ફેશન આઈકોન

અભિષેક શર્મા તેની બેટિંગની સાથે તેના રિલેશનશિપને લઈને પણ ચર્ચામાં છે

Pic Credit - INSTAGRAM/laila.faisal 

અભિષેક શર્મા  લૈલા ફૈઝલ નામની યુવતીને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા છે

Pic Credit - INSTAGRAM/laila.faisal 

અભિષેક શર્માની  રૂમર્ડ ગર્લફ્રેન્ડ  લૈલા ફૈઝલ  ફેશન આઈકોન છે

Pic Credit - INSTAGRAM/laila.faisal 

લૈલા ફૈઝલ એક મોડેલ છે અને પોતાનો પોતાનો બિઝનેસ ચલાવે છે

Pic Credit - INSTAGRAM/laila.faisal 

લૈલા ફૈઝલ લક્ઝરી ફેશન બ્રાન્ડ  LRF (લૈલા રૂહી ફૈઝલ ડિઝાઈન્સ) ની સ્થાપક છે

Pic Credit - INSTAGRAM/laila.faisal 

લૈલાનો જન્મ દિલ્હીમાં થયો હતો  તે એક શ્રીમંત પરિવારમાંથી આવે છે

Pic Credit - INSTAGRAM/laila.faisal 

લૈલાએ પોતાનું સ્કૂલિંગ DPS, આરકે પુરમ, દિલ્હીમાં કર્યું

Pic Credit - INSTAGRAM/laila.faisal 

યુનિવર્સિટી ઓફ આર્ટ્સ લંડનથી ફેશન ડિઝાઈન, માર્કેટિંગ અને સ્ટાઈલિંગ એક્સપર્ટનો કોર્ષ કર્યો

Pic Credit - INSTAGRAM/laila.faisal 

અભિષેકની સદી પર લૈલાએ પોસ્ટ લાઈક કરી ત્યારથી બંને વચ્ચે ડેટિંગની અફવાઓ ફેલાઈ હતી

Pic Credit - INSTAGRAM/laila.faisal