3 એપ્રિલ 2025

સારા તેંડુલકર  દરિયા કિનારે કેમ જાય છે?

સારા તેંડુલકરની બીચ પરની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પ્રશ્ન એ છે કે સારાને  દરિયા કિનારો આટલો બધો કેમ ગમે છે?

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

તેણીએ 'ટ્રાવેલ ટોક વિથ સારા તેંડુલકર' નામના શોમાં બીચ પ્રત્યેના બીચ પ્રત્યેના પ્રેમ વિશે વાત કરી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સારા તેંડુલકરે જણાવ્યું કે  તે આરામ કરવા માટે  દરિયા કિનારે જાય છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સારા તેંડુલકરે આ વાત ત્યારે કહી જ્યારે તેને સીધું પૂછવામાં આવ્યું કે તેને કઈ જગ્યાએ આરામ કરવો ગમે છે?

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સારા તેંડુલકરે વધુમાં જણાવ્યું કે તે ઉનાળામાં બીચ પર  ઘણો સમય વિતાવે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સારા તેંડુલકરને  પરિવાર અને મિત્રો સાથે નાળિયેર પાણી પીને બીચ પર સમય વિતાવવો ગમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સારા તેંડુલકરે શોમાં  ટ્રાવેલિંગ સાથે જોડાયેલી તેની ઘણી મનપસંદ બાબતો  વિશે જણાવ્યું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM