21 સપ્ટેમ્બર 2025

એશિયા કપ 2025માં ભારત સિવાય તમામ ટીમો હારી ચુકી છે મેચ

એશિયા કપ 2025માં સુપર–4 રાઉન્ડ  શરૂ થયો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશે સુપર–4 માં ક્વોલિફાય કર્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગ્રુપ સ્ટેજમાં  કુલ આઠ ટીમોએ  ભાગ લીધો હતો   

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગ્રુપ સ્ટેજમાં  તમામ ટીમોએ  ત્રણ-ત્રણ મેચો રમી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગ્રુપ સ્ટેજમાં  ભારત સિવાય બાકીની સાત ટીમો ઓછામાં ઓછી  એક મેચ હારી ચુકી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારત એકમાત્ર ટીમ છે જે ગ્રુપ સ્ટેજમાં એકપણ મેચ  હારી નથી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતે ગ્રુપ સ્ટેજમાં UAE, પાકિસ્તાન અને ઓમાન સામે જીત નોંધાવી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારત  એશિયા કપ 2025 જીતવાનું  સૌથી મજબૂત દાવેદાર

Pic Credit - PTI/GETTY/INSTAGRAM