19 સપ્ટેમ્બર 2025

પહેલીવાર આ ટીમ સામે ટકરાશે  ટીમ ઈન્ડિયા

એશિયા કપ 2025માં ભારત-ઓમાનની ટક્કર

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ મેચ અબુ ધાબી સ્થિત શેખ ઝાયેદ સ્ટેડિયમમાં યોજાશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતીય ટીમ પ્રથમ વખત ઓમાન સામે કોઈ પણ ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય  મેચ રમશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ મેચ ભારત માટે ખાસ છે કારણ કે આ ટીમ ઈન્ડિયાની 250મી T20 ઈન્ટરનેશનલ મેચ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારત 250 T20 મેચ રમનાર દુનિયાની બીજી ટીમ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટીમ ઈન્ડિયાની નજર સુપર-4 રાઉન્ડ પહેલા વિજય  મેળવવા પર

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઓમાન એશિયા કપ 2025માં બે મેચ રમ્યું અને બંને મેચમાં હારી સુપર-4 રાઉન્ડ પહેલા બહાર થયું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઓમાનની   એશિયા કપ 2025ની આ અંતિમ મેચ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM