20 સપ્ટેમ્બર 2025

પાકિસ્તાન સામે T20માં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ 5 ભારતીય બોલરો

પાકિસ્તાન સામે T20માં વિકેટ લેવા મામલે સ્પિનરો કરતા પેસર્સ આગળછે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટોપ 5 ભારતીય બોલરોમાં પાંચેય ફાસ્ટ બોલરો જ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

T20માં પાકિસ્તાન સામે સૌથી વધુ વિકેટ હાર્દિક પંડ્યાએ  લીધી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હાર્દિક પંડ્યાએ  7 મેચમાં 13 વિકેટ વિકેટ લીધી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભુવનેશ્વર કુમારે  7 મેચમાં 11 વિકેટ ઝડપી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અર્શદીપ સિંહે  4 મેચમાં 7 વિકેટ લીધી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઈરફાન પઠાણે  3 મેચમાં 6 વિકેટ ઝડપી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જસપ્રીત બુમરાહે  4 મેચમાં 5 વિકેટ લીધી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM