19 એપ્રિલ 2025

IPLના 18 વર્ષના ઈતિહાસમાં કઈ ટીમે  સૌથી વધુ મેચ રમી?

18 વર્ષ પહેલા 2008માં  18 એપ્રિલે IPLની  શરૂઆત થઈ હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPL ક્રિકેટની સૌથી ધનિક અને સૌથી મોટી લીગ છે, જેમાં દુનિયાભરના સ્ટાર ખેલાડીઓ ભાગ લે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPLમાં સૌથી વધુ  મેચ રમવાનો રેકોર્ડ  મુંબઈ ઈન્ડિયન્સના નામે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પાંચ વખતની ચેમ્પિયન  મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધીમાં સૌથી વધુ  268 મેચ રમી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ યાદીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ બીજા નંબરે છે.  એક પણ વખત ખિતાબ જીતી ન શકનાર RCBએ અત્યાર સુધીમાં 263 મેચ રમી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

MI અને RCB પછી, કોલકાતા નાઈટ રાઈડર્સનું નામ આ યાદીમાં આવે છે.  KKRએ અત્યાર સુધીમાં  259 મેચ રમી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સૌથી વધુ મેચ રમવા મામલે પંજાબ કિંગ્સ ચોથા નંબરે છે. PBKSએ IPLમાં અત્યાર સુધીમાં 253 મેચ રમી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

5 વખતની ચેમ્પિયન  ચેન્નાઈ સુપર કિંગ્સ સૌથી વધુ મેચ રમવા મામલે ટોપ-5માં સામેલ છે. CSK અત્યાર સુધી 246 મેચ રમી ચૂક્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPLની સૌપ્રથમ સિઝન જીતનાર રાજસ્થાન રોયલ્સ અત્યાર સુધીમાં 229 મેચ  રમી ચૂક્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સનરાઈઝર્સ હૈદરાબાદ  IPLમાં અત્યાર સુધીમાં  189 મેચ રમી ચૂક્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM