18 એપ્રિલ 2025

રોહિત શર્માએ  રચ્યો ઈતિહાસ

રોહિત શર્મા મુંબઈના  વાનખેડે સ્ટેડિયમમાં  IPLમાં 100 છગ્ગા ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોહિત શર્મા IPLમાં  એક જ સ્ટેડિયમમાં  100 છગ્ગા ફટકારનાર  ચોથો બેટ્સમેન બન્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોહિત શર્મા પહેલા  વિરાટ કોહલી, ક્રિસ ગેલ અને એબી ડી વિલિયર્સે  IPLમાં એક જ સ્ટેડિયમમાં 100 છગ્ગા ફટકાર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કોહલી,  ગેલ અને ડી વિલિયર્સે  IPLમાં 100 છગ્ગા ફટકાર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિરાટ કોહલીના નામે સૌથી વધુ 130 છગ્ગા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જ્યારે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ક્રિસ ગેઈલના નામે 127 અને ડી વિલિયર્સના નામે 118 છગ્ગા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોહિત શર્માએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 102 છગ્ગા ફટકાર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોહિત શર્માએ વાનખેડેમાં IPLની 82મી ઈનિંગમાં 100થી વધુ છગ્ગા ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM