18 એપ્રિલ 2025

IPL 2025માં  આ મામલે સૌથી પાછળ છે CSK

IPL 2025ના પાવરપ્લેમાં સિક્સર ફટકારવામાં  ચેન્નાઈ સુપર કિંગ્સ  સૌથી નબળી ટીમ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ચેન્નાઈ સુપર કિંગ્સે  IPL 2025ના પાવરપ્લેમાં અત્યાર સુધીમાં ફક્ત  3 છગ્ગા ફટકાર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ચેન્નાઈ સુપર કિંગ્સ  બે અંકના આંકડાને પણ  સ્પર્શી શકી નથી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જ્યારે બાકીની 9 ટીમોએ  IPL 2025ના પાવરપ્લેમાં  10 થી વધુ છગ્ગા ફટકાર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અત્યાર સુધીમાં KKRએ પાવરપ્લેમાં સૌથી વધુ  28 છગ્ગા ફટકાર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રાજસ્થાન રોયલ્સે 25 અને પંજાબ કિંગ્સે 22  છગ્ગા ફટકાર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

દિલ્હી કેપિટલ્સે પાવરપ્લેમાં ફક્ત 10 છગ્ગા ફટકાર્યા છે,  જે સૌથી ઓછા છગ્ગા મામલે CSK પછી બીજા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પાવરપ્લેમાં LSGએ 20,  MI અને RCBએ 19-19, GTએ 14 છગ્ગા અને  SRHએ 11 છગ્ગા ફટકાર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM