18 એપ્રિલ 2025

IPL 2025માં BCCI લાખો વૃક્ષો કેમ  વાવી રહ્યું છે?

BCCIએ IPL 2025માં અત્યાર સુધીમાં  4 લાખથી વધુ વૃક્ષો  વાવ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

18 એપ્રિલે BCCIએ  સોશિયલ મીડિયા દ્વારા  લાખો વૃક્ષો વાવવાની  માહિતી આપી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

BCCIએ ટાટા ગ્રુપ સાથે મળીને IPLમાં દરેક ડોટ બોલ માટે દેશભરમાં 500 વૃક્ષો વાવવાની પહેલ કરી છે.  તેની શરૂઆત IPL 2023માં થઈ હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

દરેક મેચમાં સૌથી વધુ ડોટ બોલ ફેંકનાર બોલરને  એક છોડ અને 1 લાખ રૂપિયા ઈનામ તરીકે મળે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

CSKના ખલીલ અહેમદે  IPL 2025માં સૌથી વધુ  78 ડોટ બોલ ફેંક્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

GTનો મોહમ્મદ સિરાજ 73 ડોટ બોલ સાથે બીજા અને KKRનો વરુણ ચક્રવર્તી  70 ડોટ બોલ સાથે  આ યાદીમાં ત્રીજા સ્થાન પર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

KKRએ IPL 2025માં  સૌથી વધુ 280 ડોટ બોલ ફેંક્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

271 ડોટ બોલ સાથે CSK બીજા અને 264 ડોટ બોલ સાથે GT ત્રીજા સ્થાને છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM