6 મે 2025

IPLમાં પહેલા જ બોલ પર  સૌથી વધુ વાર  વિકેટ ગુમાવનાર ટીમ

IPLમાં ઘણા ખાસ રેકોર્ડ બને છે પરંતુ કેટલાક એવા રેકોર્ડ પણ બને છે જે ટીમોને શરમજનક સ્થિતિમાં મૂકી દે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આવો જ એક રેકોર્ડ છે IPLમાં પહેલા જ બોલ પર સૌથી વધુ વખત વિકેટ ગુમાવવાનો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેચના પહેલા જ બોલ ટીમનો ઓપનર આઉટ થઈ જાય એવું બહુ ઓછી વાર બને છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પરંતુ જો આમ થાય છે તો તે બોલર માટે મોટી સફળતા છે પરંતુ આઉટ થનાર બેટ્સમેન અને તે ટીમ માટે મોટી નિષ્ફળતા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPLના ઈતિહાસમાં સૌથી વધુ વખત પહેલા જ બોલ પર વિકેટ ગુમાવનાર ટીમની વાત કરવામાં આવે તો તેમાં  દિલ્હી કેપિટલ્સ ટોપ પર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

દિલ્હીએ IPLના ઈતિહાસમાં સૌથી વધુ 8 વખત  મેચના પહેલા જ બોલ પર વિકેટ ગુમાવી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

દિલ્હીના 8 ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીર, ઉન્મુક્ત ચંદ, મયંક અગ્રવાલ, પૃથ્વી શો, માર્કસ સ્ટોઈનિસ, ડેવિડ વોર્નર, ફિલ સોલ્ટ અને કરૂણ નાયર પહેલા જ બોલ પર વિકેટ ગુમાવી ચૂક્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેચના પહેલા બોલ પર વિકેટ ગુમાવવામાં CSK, KKR, RCB પણ પાછળ નથી. ત્રણેય ટીમો પાંચ વખત પહેલા બોલ પર વિકેટ ગુમાવી ચૂકી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM