4 મે 2025

IPL 2025 દરમિયાન બુમરાહ કોની સાથે  ડેટ પર ગયો?

IPL 2025માં બુમરાહની વાપસી બાદ મુંબઈ ઈન્ડિયન્સે જોરદાર વાપસી કરી છે. ટીમ સતત મેચ જીતી રહી છે અને હવે તેઓ પ્લેઓફમાં પહોંચવાની ખૂબ નજીક છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ દરમિયાન બુમરાહ રિલેક્સ મૂડમાં જોવા મળ્યો હતો, તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની ડેટનો એક ફોટો શેર કર્યો છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ખરેખર, IPLના વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે, બુમરાહ તેની પત્ની સંજના ગણેશનને સુશી ડેટ પર લઈ ગયો હતો.  તેણે ઈન્સ્ટાગ્રામ પર ફોટો  પણ શેર કર્યો હતો 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જસપ્રીત બુમરાહે તેની પત્ની સંજના ગણેશન સાથેનો ફોટો શેર કર્યો અને લખ્યું,  'મમ્મી અને પપ્પાની સુશી ડેટ'

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ ફોટામાં કપલ  ખૂબ જ ખુશખુશાલ મૂડમાં જોવા મળી રહ્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સંજના તાજેતરમાં સમાચારમાં હતી. ખરેખર, મુંબઈની એક મેચ દરમિયાન, તેના પુત્રનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સંજના  ચાહકો પર ગુસ્સે થઈ હતી 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPLની આ સિઝન બુમરાહ માટે ખૂબ જ સારી રહી છે. તેણે 7 મેચમાં 11 વિકેટ લીધી છે અને માત્ર 6.96ની ઈકોનોમીથી રન આપ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જો મુંબઈ ઈન્ડિયન્સના પ્રદર્શનની વાત કરીએ તો, તેઓ હાલમાં 11 મેચમાં 7 જીત સાથે બીજા સ્થાને છે. MIની આગામી મેચ 6 મેના રોજ ગુજરાત ટાઈટન્સ સામે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM