2 મે 2025

પૃથ્વી શોની નવી 'ગર્લફ્રેન્ડ' આકૃતિ અગ્રવાલની  સુંદર તસવીરો

પૃથ્વી શો ભલે IPL 2025માં  ન રમી રહ્યો હોય, પરંતુ તે અભિનેત્રી આકૃતિ અગ્રવાલ સાથેના તેના સંબંધને કારણે સમાચારમાં છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

નિધિ ટાપરિયા સાથે બ્રેકઅપ થયા બાદ હવે પૃથ્વી શો અભિનેત્રી આકૃતિ અગ્રવાલને ડેટ કરી રહ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આકૃતિ અગ્રવાલે પૃથ્વી શો સાથે પોતાનો 22મો જન્મદિવસ ઉજવ્યો હતો આકૃતિના જન્મદિવસ પર પૃથ્વી શોએ તેની સાથે કેક કાપી  ઉજવણી કરી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પૃથ્વી શોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસવીર શેર કરીને તેણીને જન્મદિવસની શુભેચ્છા પણ પાઠવી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આકૃતિ અગ્રવાલ  અભિનેત્રી અને સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આકૃતિ અગ્રવાલના ઈન્સ્ટાગ્રામ પર 34 લાખ ફોલોઅર્સ અને  યુટ્યુબ પર 70,000 થી વધુ સબ્સ્ક્રાઈબર્સ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આકૃતિ અગ્રવાલ  'ત્રિમુખા' ફિલ્મથી  એક્ટિંગ ડેબ્યૂ કરવા  જઈ રહી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આકૃતિ અગ્રવાલનો જન્મ  2 મે 2003ના રોજ  લખનૌમાં થયો હતો.  તે હવે મુંબઈમાં રહે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM