3 મે 2025

RCBની એક જીત  IPLના 18 વર્ષનો  ઈતિહાસ બદલી નાખશે

IPL 2025માં  રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનું પ્રદર્શન શાનદાર રહ્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPL 2025માં RCB  અત્યાર સુધીમાં 10 મેચમાં  7 જીત સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPL 2025માં RCB પ્લેઓફમાં પહોંચવાની  નજીક પહોંચી ગયું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

RCBનો આગામી મુકાબલો CSK સામે છે. આ મેચ જીતીને RCB પહેલી સિઝનથી  ચાલી આવતો સિલસિલો  તોડવા માંગે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હકીકતમાં, IPL ઈતિહાસમાં RCBએ ક્યારેય એક સિઝનમાં 2 લીગ મેચમાં CSKને હરાવ્યું નથી. પણ આ વખતે RCB પાસે CSKને હરાવવાની  સારી તક છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPL 2025માં RCB-CSK વચ્ચે પહેલો મુકાબલો 28 માર્ચે ચેન્નાઈમાં થયો હતો. તે મેચમાં RCBએ જીત મેળવી હતી.  હવે RCBનું ફરી એકવાર CSKને હરાવવા તૈયાર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ચેન્નાઈમાં મળેલી જીત RCB માટે ખૂબ જ ખાસ હતી. RCBએ 17 વર્ષ પછી પહેલીવાર ચેપોકમાં  CSKને હરાવ્યું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

RCB તેની છેલ્લી ત્રણ મેચ જીત્યું છે. જ્યારે, CSK તેની છેલ્લી ત્રણ મેચ હાર્યું છે, આવી સ્થિતિમાં, આ વખતે CSK સામે RCBનો હાથ ઉપર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM