5 મે 2025

10.75 કરોડ રૂપિયાના ખેલાડીને કેમ નથી  રમાડી રહ્યું દિલ્હી?

દિલ્હી કેપિટલ્સે ઓક્શનમાં ટી. નટરાજનને 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ અત્યાર સુધી તેને એક પણ મેચમાં રમાડવામાં આવ્યો નથી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પ્રશ્ન એ છે કે જ્યારે તેને રમાડવાનો કોઈ ઈરાદો નહોતો, તો પછી દિલ્હીએ આટલો મોંઘો ખેલાડી  કેમ ખરીદ્યો?

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હવે દિલ્હી કેપિટલ્સના મેન્ટર કેવિન પીટરસને  ટી. નટરાજનને ન રમાડવા પર પ્રતિક્રિયા આપી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કેવિન પીટરસનના મતે  ટી. નટરાજનમાં કોઈ  ખામી નથી, કમનસીબે તે  પ્લેઈંગ 11 માં ફિટ બેસતો નથી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

દિલ્હી કેપિટલ્સ IPLમાં  સતત સારું પ્રદર્શન કરી રહી છે અને ટીમ કોમ્બિનેશનમાં ફેરફાર કરી રહી નથી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હાલમાં, દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે અને તેના 12 પોઈન્ટ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

દિલ્હી કેપિટલ્સ જે પ્રકારનું ક્રિકેટ રમી રહી છે, તેનાથી તેમના પ્લેઓફમાં  પહોંચવાના ચાન્સ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એટલે જ ટીમ પ્લેઈંગ 11 માં કોઈ ફેરફાર નથી કરી રહ્યું અને તેથી જ નટરાજનને  ટીમમાં સ્થાન નથી મળી રહ્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM