25 એપ્રિલ 2025

સૌથી વધુ  T20 મેચ રમનારા  5 ભારતીય

એમએસ ધોની 25 એપ્રિલે પોતાની 400મી  T20 મેચ રમશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સૌથી વધુ T20 મેચ રમનારા ભારતીય ખેલાડીઓની યાદીમાં ધોની ચોથા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

3 ભારતીય ક્રિકેટરો  ધોની કરતા વધુ  T20 મેચ રમ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોહિત શર્મા સૌથી વધુ  T20 મેચ રમનારા  ભારતીય ખેલાડી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અત્યાર સુધી રોહિત શર્માએ સૌથી વધુ 456 T20 મેચ રમી છે. આમાં T20 આંતરરાષ્ટ્રીય અને IPL મેચોની સંખ્યાનો સમાવેશ થાય છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

412 T20 મેચ સાથે  દિનેશ કાર્તિક  રોહિત બાદ બીજો સૌથી વધુ T20 રમનાર ભારતીય છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ યાદીમાં વિરાટ કોહલી ત્રીજા નંબરે છે,  કોહલીએ અત્યાર સુધીમાં  કુલ 408 T20 રમી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ધોની પછી રવીન્દ્ર જાડેજા  આ યાદીમાં પાંચમા ક્રમે છે. તેણે અત્યાર સુધીમાં  340 T20 રમી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM