24 એપ્રિલ 2025

સચિન તેંડુલકર  મંદિરમાં કોની પૂજા કરે છે?

24 એપ્રિલ 2025ના રોજ  સચિન તેંડુલકર 52 વર્ષના થયા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

52મા જન્મદિવસ પર  સચિન તેંડુલકરને કરોડો  ક્રિકેટ ફેન્સે શુભેચ્છા પાઠવી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન અને સૌથી વધુ સદી ફટકારી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સચિન તેંડુલકરને  'ક્રિકેટના ભગવાન'  કહેવામાં આવે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સ્વાભાવિક છે કે મંદિરમાં ભગવાનની પૂજા થાય છે.  પણ, સચિન તેંડુલકર, જે પોતે ક્રિકેટના ભગવાન છે, તેઓ મંદિરમાં કોની પૂજા કરે છે?

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સચિન તેંડુલકરે એકવાર કહ્યું હતું કે ક્રિકેટ રમવું એ તેમના માટે મંદિર જવા જેવું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સચિન તેંડુલકર માટે ક્રિકેટ એક મંદિર છે અને તેથી જ તેઓ ક્રિકેટ સાથે જોડાયેલી વસ્તુઓની મંદિરમાં પૂજા કરે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સચિન તેંડુલકર મંદિરમાં  બેટ અને બોલની પૂજા કરે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM