માઘ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મી અથવા ભગવાન વિષ્ણુના મંત્રો પણ જાપ કરી શકાય છે. માઘ પૂર્ણિમાના દિવસે 'ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्मयै नम: મંત્રનો જાપ કરો.
માઘ પૂર્ણિમાના મંત્રો
માઘ પૂર્ણિમાના દિવસે સ્નાન કરતી વખતે 'गंगे च यमुने चैव गोदावरी सरस्वती। नर्मदे सिन्धु कावेरी जले अस्मिन् सन्निधिम् कुरु.' આ ગંગા મંત્રનો જાપ કરવો જોઈએ.