6 ઓગસ્ટ 2025

એશિયા કપની  સૌથી સફળ ટીમ કઈ?

એશિયા કપની અત્યારસુધીમાં 16 સિઝન રમાઈ ચૂકી છે

Pic Credit - PTI/Getty/ESPN

9 સપ્ટેબર 2025થી એશિયા કપની  17 મી સિઝન શરૂ થશે 

Pic Credit - PTI/Getty/ESPN

એશિયા કપ 2025માં  કુલ 8 ટીમો ભાગ લેશે 

Pic Credit - PTI/Getty/ESPN

અત્યારસુધી 16 સિઝનમાં માત્ર ત્રણ જ ટીમો  ચેમ્પિયન બની શકી છે

Pic Credit - PTI/Getty/ESPN

ભારત એશિયા કપની સૌથી સફળ ટીમ છે 

Pic Credit - PTI/Getty/ESPN

ભારતે સૌથી વધુ 8 વાર એશિયા કપનો ખિતાબ જીત્યો છે 

Pic Credit - PTI/Getty/ESPN

શ્રીલંકાએ 6 વાર  એશિયા કપ જીત્યો છે અને બીજી સૌથી સફળ ટીમ છે 

Pic Credit - PTI/Getty/ESPN

પાકિસ્તાન માત્ર 2 વાર એશિયા કપમાં  ચેમ્પિયન બન્યું છે 

Pic Credit - PTI/Getty/ESPN