11 જુલાઈ 2025

18 જુલાઈ 2025

માન્ચેસ્ટર ટેસ્ટમાં  સદી ફટકારનાર  8 ભારતીય ક્રિકેટરો 

માન્ચેસ્ટરમાં સદી ફટકારનાર પહેલા  ભારતીય ક્રિકેટર છે  સૈયદ મુશ્તાક અલી,  તેમણે વર્ષ 1936માં 112 રન ફટકાર્યા હતા 

Pic Credit - PTI/Getty/ESPN

માન્ચેસ્ટરમાં બીજી સદી વિજય મર્ચન્ટે ફટકારી હતી, તેમણે વર્ષ 1936માં 114 રન બનાવ્યા હતા 

Pic Credit - PTI/Getty/ESPN

અબ્બાસ અલી બેગે 1959માં માન્ચેસ્ટરમાં સદી ફટકારી હતી. તેમણે 112 રનની ઈનિંગ રમી હતી 

Pic Credit - PTI/Getty/ESPN

પોલી ઉમરીગરે માન્ચેસ્ટરમાં 1959માં  118 રન ફટકાર્યા હતા 

Pic Credit - PTI/Getty/ESPN

સુનીલ ગાવસ્કરે 1974માં માન્ચેસ્ટર ટેસ્ટમાં  101 રન બનાવ્યા હતા 

Pic Credit - PTI/Getty/ESPN

સંદીપ પાટીલે માન્ચેસ્ટરમાં 1982માં 129 રનની  ઈનિંગ રમી હતી 

Pic Credit - PTI/Getty/ESPN

મોહમ્મદ અઝહરુદ્દીને 1990માં માન્ચેસ્ટર ટેસ્ટમાં 179 રન ફટકાર્યા હતા,  જે  માન્ચેસ્ટરમાં કોઈ પણ ભારતીય ખેલાડીનો શ્રેષ્ઠ સ્કોર છે 

Pic Credit - PTI/Getty/ESPN

માન્ચેસ્ટરમાં સદી ફટકારનાર છેલ્લા ભારતીય છે સચિન તેંડુલકર,  સચિને  1990માં 119 રન બનાવ્યા હતા

Pic Credit - PTI/Getty/ESPN