11 જુલાઈ 2025

ટેસ્ટમાં સૌથી વધુ  સદી ફટકારનાર  ટોપ-5 બેટ્સમેન 

લોર્ડ્સમાં ઈંગ્લેન્ડના જો રૂટે તેની 37મી ટેસ્ટ સદી ફટકારી 

Pic Credit - PTI/Getty/ESPN

જો રૂટ ટેસ્ટમાં સૌથી વધુ  સદી ફટકારનાર ટોપ-5 બેટ્સમેનમાં થયો સામેલ 

Pic Credit - PTI/Getty/ESPN

જો રૂટે રાહુલ દ્રવિડ અને  સ્ટીવ સ્મિથને પાછળ છોડ્યા, બંનેએ 36 સદી ફટકારી છે  

Pic Credit - PTI/Getty/ESPN

ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારનાર ટોપ-5 બેટ્સમેનમાં ચોથા સ્થાને શ્રીલંકાનો કુમાર સંગાકારા છે, જેણે 38 સદી ફટકારી છે

Pic Credit - PTI/Getty/ESPN

41 સદી સાથે ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ ટેસ્ટમાં  સૌથી વધુ સદી ફટકારવા મામલે ત્રીજા સ્થાને છે 

Pic Credit - PTI/Getty/ESPN

સાઉથ આફ્રિકાના જેક કાલિસે ટેસ્ટમાં 45 સદી ફટકારી છે અને તે ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે બીજા ક્રમે છે

Pic Credit - PTI/Getty/ESPN

ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ  ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના નામે છે 

Pic Credit - PTI/Getty/ESPN

ક્રિકેટના ભગવાન  સચિન તેંડુલકરે ટેસ્ટમાં  સૌથી વધુ 51 સદી ફટકારી છે

Pic Credit - PTI/Getty/ESPN