10 સપ્ટેમ્બર 2025

પૃથ્વી શોને  100 રૂપિયાનો દંડ

ભારતીય ક્રિકેટર  પૃથ્વી શો  ફરી સમાચારમાં

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

2023માં મુંબઈમાં પૃથ્વી શો અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર  સપના ગિલ વચ્ચે વિવાદ થયો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સપના ગિલે પૃથ્વી શો વિરુદ્ધ છેડછાડ અને મારપીટના આક્ષેપો સાથે ફરિયાદ  દાખલ કરી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ મામલો હાલ મુંબઈની સેશન કોર્ટમાં ચાલી રહ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પૃથ્વી શોએ  કોર્ટના સમન્સનો જવાબ ના આપ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પૃથ્વી શોને આ અવગણના બદલ માત્ર 100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ દંડ ટોકન પેનલ્ટી તરીકે ગણાય છે, પરંતુ કોર્ટે આ સાથે અંતિમ ચેતવણી પણ આપી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હવે આ કેસની આગામી સુનાવણી 16 ડિસેમ્બરે થશે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM