30 May 2025
કયા દેશમાં બળાત્કાર માટે મળે છે સૌથી ખતરનાક સજા?
Pic Credit: Getty Im
ages
રેપ જેવા ક્રાઇમની સૌથી ખતરનાક સજા કયા દેશમાં થાય છે તે મોટાભાગના લોકોને ખબર નથી.
ખતરનાક સજા
જણાવી દઈએ કે, સાઉદી અરબમાં જો કોઈ વ્યક્તિ રેપ કરે છે તો તેને ખૂબ જ ખતરનાક સજા આપવામાં આવે છે.
સાઉદી અરબ
અહીંયા રેપિસ્ટોના માથા જનતાની સામે જ કાપી દેવામાં આવે છે.
રેપિસ્ટો કંપી જાય
આ સિવાય અહીંયા ચાબુક અને પથ્થર મારવાની સજા પણ ફટકારવામાં આવે છે.
કડક સજા
વધુમાં જોઈએ તો, ચીનમાં રેપિસ્ટોને મોતની સજા આપવામાં આવે છે.
ચીન
ઈરાકમાં તો આરોપી જ્યાં સુધી મરી ના જાય ત્યાં સુધી તેને પથ્થર મારવામાં આવે છે.
ઈરાક
બીજીબાજુ, સાઉથ કોરિયામાં આરોપીને સીધી ગોળી મારવામાં આવે છે.
સાઉથ કોરિયા
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો