આ દેશે સૌથી વધુ જીત્યા છે મિસ વર્લ્ડના તાજ

09 March 2024

Pic credit - Freepik

મિસ વર્લ્ડ સ્પર્ધાની 71મી આવૃત્તિ ભારતમાં યોજાઈ રહી છે. તેની ફિનાલે 9 માર્ચની સાંજે થશે.

મિસ વર્લ્ડ પેજન્ટ

71મી મિસ વર્લ્ડ સ્પર્ધા 20 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી. ભારત તરફથી સિની શેટ્ટી ભાગ લઈ રહી છે.

ભારતમાં આયોજન

શું તમે જાણો છો કે મિસ વર્લ્ડ સ્પર્ધાના સૌથી વધુ ટાઇટલ કયા દેશમાં છે?

કયા દેશ પાસે સૌથી વધુ તાજ

મિસ વર્લ્ડ જીતવાના મામલે બે દેશ પ્રથમ સ્થાને છે. ભારત અને વેનેઝુએલા બંનેએ સૌથી વધુ 6 વખત જીત મેળવી છે.

બે દેશ પ્રથમ સ્થાને

વેનેઝુએલાએ 1955માં પ્રથમ વખત આ ખિતાબ જીત્યો હતો. ભારતે સૌપ્રથમ 1966માં મિસ વર્લ્ડ સ્પર્ધા જીતી હતી.

વેનેઝુએલા

વેનેઝુએલા છેલ્લે 2011માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. ભારતે છેલ્લે 2017માં આ ખિતાબ જીત્યો હતો.

ભારત

ભારતનો છેલ્લે તાજ માનુષી છિલ્લરે વર્ષ 2017માં જીત્યો હતો. 

વર્ષ 2017

વેનેઝુએલા અને ભારત પછી યુનાઇટેડ કિંગડમ ત્રીજા ક્રમે છે. યુકે આ સ્પર્ધા 5 વખત જીત્યું છે.

યુનાઇટેડ કિંગડમ