અનંત-રાધિકાના લગ્નમાં આટલા હજારો કરોડનો ખર્ચ થશે !

02 March 2024

Pic credit - Freepik

મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. જામનગરમાં બંનેના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે.

અનંત રાધિકાના પ્રી-વેડિંગ

1લી થી 3જી માર્ચ દરમિયાન યોજાનારા આ પ્રી-વેડિંગ ફંક્શનમાં દુનિયાભરની જાણીતી હસ્તીઓ હાજર રહેશે.

મોટા સ્ટાર્સ સામેલ

આ ફંક્શનમાં હાજરી આપવાના ઘણા સેલેબ્સના વીડિયો પણ વાયરલ થયા છે

વાયરલ વીડિયો

Mens Xpના રિપોર્ટ અનુસાર દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણી પોતાના પુત્ર અનંતના લગ્ન પર લગભગ 1000 કરોડ રૂપિયા ખર્ચ કરી શકે છે.

હજારો કરોડનો ખર્ચ થશે

અત્યાર સુધી મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્ન દેશના સૌથી મોંઘા લગ્ન હતા, જેમાં 700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

દીકરીના લગ્ન

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફંક્શનમાં સૌથી વધુ ખર્ચ લાઈવ શો અને લાઈટ ડેકોરેશન પર થવાનો છે

ક્યાં થશે ખર્ચ

જાણકારી અનુસાર ભારતના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીની નેટવર્થ લગભગ 113 બિલિયન ડોલર છે

તેમની નેટવર્થ કેટલી

આ સાથે અમે તમને એ પણ જણાવી દઈએ કે 3 દિવસ સુધી ચાલનારા આ પ્રી-વેડિંગ ફંક્શનમાં મહેમાનોને લગભગ 2500 વાનગીઓ પીરસવામાં આવશે

2500 વાનગીઓ