અભિષેક-એશ એ એકસાથે લગાવ્યા ઠુમકા, જુઓ વીડિયો

04 March 2024

(image credit : Google)

અંબાણી પરિવારના ફંક્શનના બોલિવુડના સ્ટાર્સ રહ્યા લાઈમલાઈટમાં

આ પરિવારના ફંક્શનમાં બચ્ચન પરિવારે પણ પોતાનો ઝલવો દેખાડ્યો હતો

અમિતાભ-નવ્યા નંદા તેમજ અભિષેક અને એશ્વર્યા બચ્ચન પણ જોવા મળ્યા હતા

વચ્ચે એવી ચર્ચાઓ થતી હતી કે બંને કપલ ડિવોર્સ લઈ રહ્યા છે

આ ચર્ચા પર હવે ફુલ સ્ટોપ લાગતું દેખાય રહ્યું છે, કેમ કે આ જુનિયર બચ્ચન કપલે એકબીજા સાથે મનભરીને નાચ્યા 

જુઓ એશ-અભિનો ડાન્સ વીડિયો.......

આ બચ્ચન કપલે એકબીજા સાથે સ્ટેપ મેળવતા જોવા મળ્યા હતા અને પોતાનામાં મસ્ત હતા

અભિષેક અને ઐશ્વર્યા રાય વચ્ચે આ પ્રકારનું બોન્ડિંગ જોઈને ફેન્સમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે

(Credit Source : Viral Bhayani)