14 February 2025

Jioનો બમ્પર પ્લાન લોન્ચ ! આખા વર્ષ માટે મળશે અનલિમિટેડ 5G ડેટા 

Pic credit - Meta AI

Jio એ 601 રૂપિયાનું નવું ડેટા વાઉચર લૉન્ચ કર્યું છે.

Pic credit - Meta AI

આ પ્લાનમાં તમને આખા વર્ષ માટે અનલિમિટેડ 5G ડેટા ઉપલબ્ધ રહેશે.

Pic credit - Meta AI

આ માત્ર ડેટા પ્લાન છે આથી તેમાં કોલિંગ અને SMSની સુવિધા આપવામાં નથી આવતી.

Pic credit - Meta AI

આ તમને દરેક 51 રૂના 12 વાઉચર દ્વારા ડેટા ઉપલબ્ધ થશે.

Pic credit - Meta AI

દરેક વાઉચર પર 1 મહિનાનો અમર્યાદિત 5G અને 3GB 4G ડેટા મળશે.

Pic credit - Meta AI

MyJio એપના ‘માય વાઉચર’ વિભાગમાંથી વાઉચર્સ રિડીમ કરી શકાય છે. આ સિવાય તમે તે વાઉચર કોઈને શેર પણ કરી શકો છો

Pic credit - Meta AI

આ વાઉચરને એકટિવ કરવા માટે, બેઝ પ્લાન પહેલેથી જ જરૂરી છે.

Pic credit - Meta AI

ઉચ્ચ ડેટા જરૂરિયાતો ધરાવતા લોકો માટે આ સારો વિકલ્પ છે . આ સિવાય રૂ. 101માં 6GB અને રૂ. 151 9GBના વાઉચર્સ પણ ઉપલબ્ધ છે.

Pic credit - Meta AI