9 ઓક્ટોબર 2025

વિરાટ-અનુષ્કા  કરવા ચોથ  ક્યાં ઉજવશે?

10 ઓક્ટોબરે  કરવા ચોથનો તહેવાર મનાવવામાં આવશે

Pic Credit - INSTAGRAM/laila.faisal 

કરવા ચોથના દિવસે પત્નીઓ પતિના લાંબા આયુષ્યની કામના કરીને  ઉપવાસ રાખે છે

Pic Credit - INSTAGRAM/laila.faisal 

વિરાટ કોહલી સહિત અનેક ભારતીય ક્રિકેટરોના ઘરે પણ કરવા ચોથની ઉજવણી કરવામાં આવશે

Pic Credit - INSTAGRAM/laila.faisal 

પરંતુ પ્રશ્ન એ છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા  કરવા ચોથ  ક્યાં ઉજવશે?

Pic Credit - INSTAGRAM/laila.faisal 

એવું માનવામાં આવે છે કે વિરાટ-અનુષ્કા લંડનમાં  કરવા ચોથનો  તહેવાર ઉજવશે

Pic Credit - INSTAGRAM/laila.faisal 

વિરાટ-અનુષ્કા  છેલ્લા કેટલાક સમયથી લંડનમાં તેમના બંને બાળકો સાથે રહે છે

Pic Credit - INSTAGRAM/laila.faisal 

વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ODI સિરીઝમાં રમશે

Pic Credit - INSTAGRAM/laila.faisal 

અનુષ્કા શર્મા  લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે

Pic Credit - INSTAGRAM/laila.faisal