14 February 2025

નર્કલોક ક્યાં આવેલું છે? જાણો પૃથ્વીથી કેટલું દૂર 

Pic credit - Meta AI

ધાર્મિક માન્યતા અનુસાર, નર્ક એ સ્થાન છે જ્યાં પાપીઓની આત્માઓને સજા ભોગવવા માટે મોકલવામાં આવે છે.

Pic credit - Meta AI

કહેવાય છે કે સ્વર્ગ પૃથ્વીની ઉપર છે અને તો નર્ક ક્યા છે?

Pic credit - Meta AI

કેટલાક લોકો સ્વર્ગ કે નર્કની વાતોને કલ્પના માને છે પણ પુરાણો અનુસાર સ્વર્ગ અને નર્ક બન્ને લોક છે જે ક્યા છે ચાલો જાણીએ

Pic credit - Meta AI

પુરાણો અનુસાર જ્યારે રાજા પરીક્ષિત શુક્રદેવને નર્ક ક્યા આવેલુ છે તે પ્રશ્ન પુછે છે

Pic credit - Meta AI

જેના જવાબમાં શુક્રદેવ કહે છે કે આ નર્ક ત્રિલોક પર જ છે અને દક્ષિણ તરફ પૃથ્વીની નીચે પાણીની ઉપર સ્થિત છે.

Pic credit - Meta AI

ગરુડ પુરાણ અનુસાર ધરતીથી નરક લોકની દૂર 99 હજાર યોજન નીચે છે

Pic credit - Meta AI

જેમાં એક યોજન બરાબર 12થી 13 લાખ કિલો મીટર માનવામાં આવે છે.

Pic credit - Meta AI

ત્યારે 99 હજારને 12 લાખ સાથે ગુણતા 12,88,000 કિલો મીટર મળશે. આટલી દૂરી પર આવેલુ છે નર્કલોક

Pic credit - Meta AI