9 February 2025

Jioએ ફરી લોન્ચ કર્યો સૌથી સસ્તો પ્લાન ! મળશે 30 દિવસની વેલિડિટી, જાણો કિંમત

Pic credit - Meta AI

Jio ભારતની ટોચની ટેલિકોમ કંપનીઓમાંની એક છે

Pic credit - Meta AI

આ કંપની પોતાના ગ્રાહકો માટે ઘણા પ્રકારના પ્લાન લાવે છે.

Pic credit - Meta AI

આજે અમે તમને કંપનીના આકર્ષક ડેટા પ્લાન વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

Pic credit - Meta AI

આ પ્લાનમાં યુઝર્સને 30 દિવસની વેલિડિટી સાથે અનેક લાભ મળે છે

Pic credit - Meta AI

Jioના આ પ્લાનમાં યુઝર્સને 30GB ડેટાની એક્સેસ મળે છે

Pic credit - Meta AI

તેની સાથે આ પ્લાનમાં 10 થી વધુ OTT સબસ્ક્રિપ્શન ઉપલબ્ધ છે

Pic credit - Meta AI

પણ ધ્યાન રાખો આ પ્લાનમાં તમને માત્ર ડેટાની સુવિધા મળે છે આ સિવાય અન્ય કોલિંગ કે મેસેજનમો લાભ મળતો નથી.

Pic credit - Meta AI

આ એડ ઓન પ્લાન છે જેની કિંમત રુ 219 છે, ત્યારે માત્ર આટલી કિંમતમાં 30GB ડેટા સાથે આ સૌથી સસ્તો પ્લાન છે

Pic credit - Meta AI