13 February 2025

સસ્તામાં મળી રહ્યો Jioનો અનલિમિટેડ 5G પ્લાન ! સાથે રોજ મળશે 2GB ડેટા

Pic credit - Meta AI

Jio તેના યુઝર્સને ઘણા સસ્તા પ્લાન ઓફર કરે છે, આ પ્લાનની સાથે તે યુઝર્સને ઘણા લાભ પણ આપે છે.

Pic credit - Meta AI

જો તમે રિલાયન્સ જિયોના સબ્સ્ક્રાઇબર છો અને અમર્યાદિત 5G ડેટાનો લાભ મેળવવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે છે

Pic credit - Meta AI

મોટાભાગના Jio યુઝર્સ અનલિમિટેડ 5G પ્લાનનો લાભ લેવા માંગતા હોય છે

Pic credit - Meta AI

ત્યારે Jioનો આ 5G પ્લાનમાં યુઝર્સને રોજ 2GB ડેટાની સાથે અનલિમિટેડ 5Gનો લાભ મળશે

Pic credit - Meta AI

આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 100 SMSની પણ સુવિધા આપવામાં આવી રહી છે

Pic credit - Meta AI

તમને જણાવી દઈએ કે આ પ્લાનમાં તમને આમાં, SonyLIV, ZEE5, JioCinema Premium અને Lionsgate Play જેવા ઘણા OTTની ઍક્સેસ પણ મળશે

Pic credit - Meta AI

આ પ્લાનની કિંમત અને વેલિડિટીની વાત કરીએ તો આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે તમને માત્ર 445 રુપિયામાં મળી જશે

Pic credit - Meta AI

પણ ધ્યાન રાખજો અનલિમિટેડ 5G પ્લાનનો લાભ તમારો ફોન 5G હશે તો જ લઈ શકો છો

Pic credit - Meta AI