30 ઓગસ્ટ 2025

આ 5 ભારતીય ખેલાડીઓ એશિયા કપ 2025 માટે UAE નહીં જાય 

9 સપ્ટેમ્બરથી UAEમાં એશિયા કપ 2025  શરૂ થશે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટીમ ઈન્ડિયા  10 સપ્ટેમ્બરે પહેલી મેચ UAE સામે રમશે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એશિયા કપ 2025 માટે BCCIએ 15 ખેલાડીઓની ટીમ જાહેર કરી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

BCCIએ  5 સ્ટેન્ડ બાય ખેલાડીઓની પણ પસંદગી કરી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

5 સ્ટેન્ડ બાય ખેલાડીઓ છે પ્રસિદ્ધ કૃષ્ણા, વોશિંગ્ટન સુંદર, રિયાન પરાગ, ધ્રુવ જૂરેલ, યશસ્વી જયસ્વાલ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જો કે, આ 5  સ્ટેન્ડ બાય ખેલાડીઓ  15 ખેલાડીઓની ટીમ સાથે UAE નહીં જાય 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જો રિપ્લેસમેન્ટની  જરૂર પડશે તો જ  સ્ટેન્ડ બાય ખેલાડીને  UAE મોકલવામાં આવશે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એશિયા કપ 2025માં ભારત 14 સપ્ટેમ્બરે   કટ્ટર હરીફ  પાકિસ્તાન સામે ટકરાશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM