2 સપ્ટેમ્બર 2025

ભારતના 5  સૌથી લાંબા ક્રિકેટરો

ભારતનો  સૌથી લાંબો ક્રિકેટર  પૂર્વ ફાસ્ટ બોલર  પંકજ સિંહ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પંકજ સિંહની હાઈટ  6 ફૂટ 6 ઈંચ છે, પંકજ સિંહ ટીમ ઈન્ડિયા માટે 2 ટેસ્ટ અને 1  ODI રમ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પૂર્વ ફાસ્ટ બોલર  અભય કુરુવિલ્લા  બીજો સૌથી લાંબો ભારતીય ક્રિકેટર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કુરુવિલ્લાની હાઈટ  6 ફૂટ 5 ઈંચ છે અને તે ભારત માટે 10 ટેસ્ટ અને 25 ODI રમ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ફાસ્ટ બોલર ઈશાંત શર્મા ત્રીજો સૌથી લાંબો  ભારતીય ક્રિકેટર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઈશાંત શર્માની હાઈટ  6 ફૂટ 4 ઈંચ છે,  ઈશાંત ઈન્ડિયા માટે  105 ટેસ્ટ, 80 ODI અને 14 T20 રમ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પૂર્વ લેગ સ્પિનર  રાહુલ શર્મા અને  નીલેશ કુલકર્ણીની હાઈટ  6 ફૂટ 3 ઈંચ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વેંકટેશ અય્યર અને  શિવમ દુબેની હાઈટ પણ  6 ફૂટ 3 ઈંચ છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM