29 ઓગસ્ટ 2025

'ડેથ ઓવર્સ'માં  ટીમ ઈન્ડિયાનો  'બાઉન્ડ્રી કિંગ'

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિરાટ કોહલીએ ભલે  T20માંથી નિવૃત્તિ લઈ લીધી હોય પરંતુ તેના નામે હજુ પણ ઘણા રેકોર્ડ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જો કે T20માંથી નિવૃત્તિ પછી કોહલીનો એક મજેદાર રેકોર્ડ હવે અન્ય એક સ્ટાર ભારતીય ખેલાડીના નામે છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોહલીનો આ રેકોર્ડ હવે હાર્દિક પંડયાના નામે છે અને એશિયા કપ 2025માં હાર્દિક આ રેકોર્ડને વધુ સુધારવાનો પ્રયાસ કરશે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ રેકોર્ડ છે  ડેથ ઓવર્સમાં સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારવાનો રેકોર્ડ 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ડેથ ઓવર્સમાં સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારવાનો રેકોર્ડ હાર્દિક પંડયાના નામે છે, પહેલા આ રેકોર્ડ  વિરાટ કોહલીના નામે હતો 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

T20માં ડેથ ઓવર્સમાં હાર્દિક પંડયાએ સૌથી વધુ 147 બાઉન્ડ્રી ફટકારી છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ મામલે કોહલી  બીજા ક્રમે છે, કોહલીએ 139 ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ત્રીજા ક્રમે ધોની છે,  ધોનીએ ડેથ ઓવર્સમાં  120 બાઉન્ડ્રી ફટકારી છે