શું તમને પણ ગરમીમાં વારવાંર  થઈ જાય છે ઝાડા?  તો જાણો બચાવના પગલા

23 April, 2024 

Image - Socialmedia

એપ્રિલ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે ત્યારે તાપમાનમાં પણ વધારો થયો છે અને તેના કારણે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ પણ શરૂ થઈ ગઈ છે.

Image - Socialmedia

હવામાન ગરમ થવાની સાથે ઝાડા-ઉલ્ટીના કેસ પણ આવવા લાગ્યા છે, તેનાથી બચવા માટે આ ટિપ્સ ફોલો કરો.

Image - Socialmedia

ઝાડાથી બચવા માટે પુષ્કળ પાણી પીવું અને કાકડી, નારંગી, દ્રાક્ષ વગેરે જેવા પૌષ્ટિક અને પાણીયુક્ત ખોરાક ખાવો મહત્વપૂર્ણ છે.

Image - Socialmedia

ઝાડાથી બચવા માટે સ્વચ્છતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તેથી, કંઈપણ ખાતા પહેલા, સેનિટાઈઝરનો ઉપયોગ કરો અથવા સાબુથી હાથ ધોવા.

Image - Socialmedia

ભંયકર ગરમીમાં બહાર નિકળવાનું ટાળો . આ સાથે બહારના ખોરાક પણ ના ખાવો 

Image - Socialmedia

વાસી ખોરાક ખાવાથી પાચન બગડી શકે છે, તેથી ઝાડાથી બચવા માટે માત્ર ઘરનો તાજો ખોરાક લો

Image - Socialmedia

જો ઝાડા થઈ જાય તો થોડા અજમાને ધીમા તાપે શેકી અને પાણી સાથે તેનું સેવન કરો.

Image - Socialmedia

આ સાથે ઉનાળામાં ઝાડાથી બચવા દહીં ખાવું, તે એક પ્રીબાયોટિક ફૂડ પેટને ઠંડક આપે છે અને ઝાડા થયા હોય તો પણ મટાડે છે

Image - Socialmedia