કેન્દ્ર સરકારે નવેમ્બર 2023માં ડ્રોન દીદી યોજના શરૂ કરી

19 March, 2024 

સ્વ-સહાય જૂથોની હજારો મહિલાઓને ડ્રોન દીદી બનાવાનો છે લક્ષ્યાંક

ડ્રોન દીદી બનવા સ્વ-સહાય જૂથોનું સક્રિય સભ્ય હોવું જરૂરી

યોજનાનો લાભ મેળવવા મહિલાની ઉંમર 18 થી 37 વર્ષ હોવી જોઇએ

મહિલા ડ્રોન પાયલટને 10થી 15 ગામોનું ક્લસ્ટર બનાવીને ડ્રોન અપાશે

ક્લસ્ટર પૈકી એક મહિલાને 'ડ્રોન સખી' તરીકે પસંદ કરવામાં આવશે

ડ્રોન દીદી તરીકે કામ કરતી મહિલાને 15,000 રૂપિયાનું વેતન મળશે

મહિલાઓનો પગાર DBT દ્વારા તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે

અરજદાર આર્થિક રીતે નીચલા વર્ગનો, કૃષિ પ્રવૃતિમાં સામેલ હોવો જોઈએ