31 december 2024

શું છે શિલ્પા શેટ્ટીની ફિટનેસનું રાઝ? જાણો અહીં

Pic credit - gettyimage

એક્ટિંગ સિવાય શિલ્પા શેટ્ટી પોતાની ફિટનેસને કારણે પણ ચર્ચામાં રહે છે.

Pic credit - gettyimage

49 વર્ષની ઉંમરે પણ આટલું યંગ  દેખાવું લોકોને આશ્ચર્યચકિત કરે છે. દરેક વ્યક્તિ તેની ફિટનેસનું રહસ્ય જાણવા માંગે છે

Pic credit - gettyimage

તો અહીં જાણો કે શિલ્પા શેટ્ટી જેવી ફિટનેસ અને ત્વચા કેવી રીતે મેળવી શકો છો અને શું છે અભિનેત્રીની ફિટનેસનું રહસ્ય !

Pic credit - gettyimage

શિલ્પા શેટ્ટી ડિટોક્સ ડ્રિંક માટે આદુને પાણીમાં બોઈલ કરી તે પાણી પીવે છે, તે સિવાય હૂંફાળા પાણીમાં આમળાનો રસ ભેળવીને સવારે લે છે

Pic credit - @sivikassassyworld

શિલ્પા શેટ્ટી પોતાની ફિટનેસ જાળવી રાખવા દરરોજ યોગા અને  વર્કઆઉટ કરે છે

Pic credit - gettyimage

શિલ્પા કહે છે સ્ક્રિનને હેલ્ધી રાખવા ખુબ જ પાણી પીવું જોઈએ તે સાથે મોઈશ્ચરાઈઝર પણ રોજ લગાવવું જોઈએ

Pic credit - gettyimage

શિલ્પા વર્કઆઉટ સેશન પછી પ્રોટીન શેક લે છે. સામાન્ય ચાને બદલે ગ્રીન ટી લે છે અને પેક્ડ ડ્રિંક્સ અને કોલ્ડ ડ્રિંક્સથી દૂર રહે છે.

Pic credit - gettyimage

શિલ્પા અઠવાડિયામાં છ દિવસ હેલ્ધી ડાયટ ફોલો કરે છે અને રાત્રે આઠ વાગ્યા પછી ખાતી નથી. તેમજ અઠવાડિયામાં એકવાર ડાયટને બાજુ પર રાખી પોતાની પસંદનું ફૂડ ખાય છે.

Pic credit - gettyimage