28 december 2024

યુદ્ધ દરમિયાન ભારતીય સેનાએ કેમ આપ્યો હજારો કોન્ડોમનો ઓર્ડર ? 

Pic credit - gettyimage

ભારતીય સેનાની બહાદુરી અને તેમના બલિદાન વિશે ઘણું સાંભળ્યું હશે, પરંતુ કેટલીક બાબતો અને ઘટનાને કોઈ નથી જાણતું

Pic credit - gettyimage

તેવી જ એક ઘટના 1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન બની હતી

Pic credit - gettyimage

આ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાએ એકાએક હજારો કોન્ડોમ ખરીદવાનો ઓર્ડર આપી દીધો હતો.

Pic credit - gettyimage

હવે આ ઓર્ડર કેમ આપ્યો હતો અને કોન્ડોમનો ક્યા ઉપયોગ થયો તે કોઈને નથી ખબર.  તો ચાલી જાણીએ

Pic credit - gettyimage

આ યુદ્ધમાં ભારતીય સેના એ ચટગાવ બંદર પર હુમલો કરી, પાકિસ્તાની બોટને તોડફોડ કરવાની યોજના બનાવી હતી.

Pic credit - gettyimage

ત્યારે પાકિસ્તાની બોટને નષ્ટ કરવા બોટની નીચે  limpet mine નામની માઈન લગાવવાની હતી

Pic credit - gettyimage

જોકે આ માઈન પાણીના સંપર્કમાં આવતા જ 30 મિનિટમાં જ બ્લાસ્ટ થઈ જાય તેમ હતુ 

Pic credit - gettyimage

આથી ભારતીય સેનાએ આ માઈનને કોન્ડોમમાં ભરીને દરિયામાં લઈ જવાની યોજના બનાવી

Pic credit - gettyimage

માહિતી મુજબ તો કેટલીક રાઈફલના બેરલના મોં પણ કોન્ડોમથી ઢાકી દેવામાં આવ્યા હતા, જેથી તેમાં પાણી ના ભરાય

Pic credit - gettyimage

અને ત્યાર બાદ પાકિસ્તાની યુદ્ધ જહાજો પર ગોળીબાર કરવામાં ભારતને મોટી સફળતા મળી હતી.

Pic credit - gettyimage