15 એપ્રિલ 2025

IPL 2025ના  'સુપરમેન'

IPL 2025ના 'સુપરમેન' એટલે તે ખેલાડીઓ જેઓ સિઝનમાં કેચ પકડવામાં  સૌથી આગળ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મુંબઈ ઈન્ડિયન્સનો નમન ધીર હાલમાં આ બાબતમાં  મોટા માર્જિનથી આગળ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

નમન ધીરે IPL 2025માં અત્યારસુધીમાં કુલ  9 કેચ પકડ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રાજસ્થાન રોયલ્સનો  યશસ્વી જયસ્વાલ 6 કેચ સાથે આ યાદીમાં બીજા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

લખનૌ સુપર જાયન્ટ્સનો નિકોલસ પૂરન 5 કેચ સાથે  આ મામલે ત્રીજા સ્થાને છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગુજરાત ટાઈટન્સના  સાઈ સુદર્શને પણ  IPL 2025માં 5 કેચ લીધા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPL 2025માં અત્યારસુધીમાં અનેક શાનદાર કેચ  જોવા મળ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જોકે, આ સિઝનમાં  અનેક ખેલાડીઓએ કેચ છોડ્યા પણ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM