15 એપ્રિલ 2025

વિનોદ કાંબલીને હવે  દર મહિને મળશે આટલા પૈસા

લાંબા સમયથી બીમાર રહેલ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી આર્થિક સમસ્યાઓનો સામનો  કરી રહ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિનોદ કાંબલી BCCI તરફથી મળતા પેન્શનથી પોતાનું ઘર ચલાવે છે. પરંતુ હવે  સુનીલ ગાવસ્કર તેની મદદ માટે આગળ આવ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિનોદ કાંબલીને BCCI તરફથી દર મહિને 52,500 રૂપિયા પેન્શન તરીકે મળે છે.  જે પહેલા  30,000 હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

BCCI તરફથી મળતા પેન્શન ઉપરાંત, કાંબલીને હવે સુનીલ ગાવસ્કરના CHAMPS ફાઉન્ડેશન તરફથી પણ માસિક સહાય મળશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સુનીલ ગાવસ્કરના ફાઉન્ડેશન દ્વારા વિનોદ કાંબલીને દર મહિને 30 હજાર રૂપિયા આપવામાં આવશે. એટલે કે, BCCI પેન્શન અને ફાઉન્ડેશન સહાય મળી કાંબલીને હવે દર મહિને 82,500 રૂપિયા મળશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સુનીલ ગાવસ્કરનું CHAMPS ફાઉન્ડેશન વિનોદ કાંબલીને તબીબી ખર્ચ માટે વાર્ષિક 30,000 રૂપિયા પણ અલગથી આપશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિનોદ કાંબલી છેલ્લા કેટલાક સમયથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારથી તે  ચર્ચામાં આવ્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિનોદ કાંબલીએ ભારત માટે 17 ટેસ્ટ અને 104 વનડે રમી છે. એક સમયે તે કરોડો રૂપિયાનો માલિક હતો. પરંતુ દારૂના વ્યસનથી તે આ સ્થિતિમાં આવી ગયો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM