16 એપ્રિલ 2025

ઝહીર ખાનને  કેટલું પેન્શન મળે છે?

IPL 2025 દરમિયાન  પિતા બન્યો ઝહીર ખાન

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પત્ની સાગરિકા ઘાટગેએ  પુત્રને જન્મ આપ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઝહીર-સાગરિકાએ તેમના પુત્રનું નામ ફતેહસિંહ ખાન રાખ્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઝહીર ખાન ભારતના સૌથી સફળ ફાસ્ટ બોલરોમાં એક છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ડાબા હાથના ઝડપી બોલર ઝહીર ખાને 92 ટેસ્ટ,  200 વનડે અને 17 T20માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઝહીર ખાનને BCCI તરફથી પેન્શન તરીકે 60,000  રૂપિયા મળે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઝહીર ખાનને પહેલા 37,500 રૂપિયા પેન્શન મળતું હતું, પરંતુ 2022માં BCCIએ ભૂતપૂર્વ ક્રિકેટરોના પેન્શનમાં વધારો કર્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઝહીર ખાન IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સનો મેન્ટર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM