9 November 2024

શિયાળો આવતા જ ફાટવા લાગ્યા છે હોઠ ? તો અપનાવો આ ઘરેલું ઉપાય

Pic credit - gettyimage

શિયાળાની ઋતુ પોતાની સાથે અનેક સમસ્યાઓ લઈને આવે છે. શરદી અને તાવથી દરેક વ્યક્તિ વાકેફ છે.

Pic credit - gettyimage

પરંતુ શિયાળાની ઋતુમાં એક બીજી સમસ્યાથી પણ લોકો પરેશાન થઈ જાય છે જે ચહેરાની સુંદરતાને અસર કરે છે

Pic credit - gettyimage

હા, આ સમસ્યાનું નામ છે હોઠ ફાટી જવા, હોઠ ફાટતા ચામડી અલગ પડી જાય છે, અને તેમા ચીરા પડી લોહી નિકળવા લાગે છે

Pic credit - gettyimage

ત્યારે આવી સ્થિતિમાં તમે વગર કોઈ ખર્ચો કરે ઘરેલુ ઉપાયથી આ સમસ્યાથી રાહત મેળવી શકો છો 

Pic credit - gettyimage

 દિવસમાં 2 થી 3 વાર અને રાત્રે સૂતા પહેલા નાળિયેર તેલ લગાવો, આમ કરવાથી ફાટેલા હોઠની સમસ્યા દૂર થઈ જશે 

Pic credit - gettyimage

રાત્રે સૂતા પહેલા હોઠ પર બદામનું તેલ લગાવો અને મસાજ કરો, તેનાથી હોઠની ત્વચા નરમ થઈ જશે અને હોઠનો રંગ પણ ગુલાબી થઈ જશે

Pic credit - gettyimage

સૂતા પહેલા હોઠ પર મલાઈ લગાવવાથી શુષ્કતા દૂર થાય છે અને અઠવાડિયા સુધીમાં તો હોઠ ગુલાબી થવા લાગશે 

Pic credit - gettyimage

ફાટેલા હોઠ માટે પણ મધનો ઉપયોગ કરી શકાય છે. તે ફાટેલા હોઠની સમસ્યા દૂર કરે છે અને હોઠ મુલાયમ અને ચમકદાર બને છે 

Pic credit - gettyimage

બીટરૂટનો રસ હોઠ પર લગાવો અને 15 મિનિટ માટે રહેવા દો, આમ કરવાથી હોઠ ગુલાબી થઈ જશે અને ફાટવાની સમસ્યા પણ દૂર થશે 

Pic credit - gettyimage