27 December 2024

Photo : Twitter

92 વર્ષની વયે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને અર્થશાસ્ત્રી ડો.મનમોહન સિંહનું નિધન થયું 

Manmohan Singh

Photo : Twitter

 તો આજે આપણે મનમોહન સિંહના પરિવાર વિશે જાણીએ

Manmohan Singh

Photo : Twitter

 મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના થયો હતો

Manmohan Singh

Photo : Twitter

મનમોહન સિંહે પંજાબ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો

Manmohan Singh

Photo : Twitter

મનમોહન સિંહે વર્ષ 1958માં ગુરશરણ કૌર સિંહ સાથે લગ્ન કર્યા હતા

Photo : Twitter

મનમોહન સિંહના પરિવારમાં પત્ની ગુરશરણ કૌર અને ત્રણ દીકરીઓ છે

Photo : Twitter

 જેનું નામ અમૃત સિંહ, દમન સિંહ અને ઉપિંદર સિંહ છે.

Photo : Twitter

મોટી દીકરી ઉપવિંદર સિહં એક જાણીતી ઈતિહાસકાર છે

Photo : Twitter

મનમોહન સિંહની બીજી દીકરીનું નામ દમન સિંહ છે, તે એક લેખિકા છે

Photo : Twitter

દમન સિંહે ઈન્સ્ટીટ્યુટ ઓફ રુરલ મેનેજમેન્ટ આણંદમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે

Photo : Twitter

મનમોહન સિંહની ત્રીજી અને નાની દીકરી વકીલ છે