ગરમીમાં આખો દિવસ બુટ પહેરવાથી થશે આ સમસ્યાઓ, આટલી રાખજો કાળજી!

12 April, 2024 

Image - Socialmedia

ઉનાળામાં ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ થાય છે. લોકો ચહેરા અને હાથની ચામડીનું ધ્યાન રાખે છે પરંતુ પગનું ધ્યાન રાખતા નથી.

Image - Socialmedia

ગરમીમાં બુટ પહેરી રાખવાથી પરસેવાને કારણે ત્વચામાં ચેપ લાગવાનો ભય રહે છે 

Image - Socialmedia

મોટાભાગના લોકો આખો દિવસ બુટ પહેરવાથી ટેવાયેલા હોય છે. જેમને ગરમીમાં પગની ત્વચા પર ફંગલ ઇન્ફેક્શન, ખંજવાળ અથવા બળતરા થવા લાગે છે. 

Image - Socialmedia

ત્યારે ગરમીમાં બુટ પહેરતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખો.

Image - Socialmedia

ઉનાળામાં પગની ત્વચાને ઈન્ફેક્શન, બળતરા કે ખંજવાળથી બચાવવા માટે કોટનના મોજા પહેરો. કોટનના ગરમીમાં કંફર્ટ આપે છે

Image - Socialmedia

પગની દુર્ગંધ કે ફંગલની સમસ્યાથી બચવા માટે સ્વચ્છતા જાળવો તેમજ જૂના અને પડી રહેલા મોજા ના પહેરવા

Image - Socialmedia

ચામડાના બુટ પહેરવાને બદલે કાપડના બનેલા બુટ પહેરો. તેનાથી તમને ગરમીમાં ઘણી રાહત મળશે.

Image - Socialmedia

પગ અને નખમાં જમા થયેલી ગંદકી દૂર કરવા માટે પેડિક્યોર કરાવવું જોઈએ. જો તમે ઇચ્છો તો ઘરે પણ પેડિક્યોર કરી શકો છો

Image - Socialmedia

ખાવાના સોડામાં લીંબુ મિક્સ કરી તેનાથી પગને સ્ક્રબ કરશો તો પગમાંથી ગંદકી દૂર થઈ જશે.

Image - Socialmedia

ઉનાળામાં ત્વચા ઝડપથી શુષ્ક પડી જાય છે આથી મોઇશ્ચરાઇઝેશન જરૂરી લગાવો 

Image - Socialmedia