ગોપાલ ઇટાલિયાનો જન્મ 21 જુલાઈ 1989ના રોજ બોટાદમાં થયો હતો

23 : june

Photo: Instagram

ગોપાલ ઇટાલિયાએ પ્રાથમિક અભ્યાસ ટીંબી ગામમાં,માધ્યમિક અભ્યાસ ધોળા ગામમાં પૂર્ણ કર્યો છે

23 : june

Photo: Instagram

ગોપાલ ઇટાલિયાએ ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાંથી ડિગ્રી મેળવી છે 

Photo: Instagram

ગોપાલ ઈટાલિયાએ વર્ષ 2016માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ આર્ટસની ડિગ્રી મેળવી છે

Photo: Instagram

વર્ષ 2023માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી મેળવી છે

Photo: Instagram

એલએલએમનો અભ્યાસ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં કર્યો છે

Photo: Instagram

ગોપાલ ઇટાલિયા એક દીકરીના પિતા છે

Photo: Instagram

વિસાવદર પેટા ચૂંટણીમાં AAPના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થઇ છે

Photo: Instagram

ગોપાલ ઈટાલિયા વિસાવદરના ધારાસભ્ય બન્યા છે

Photo: Instagram

ગોપાલ ઇટાલિયાને 17581 મતોની લીડથી જીત મળી છે

Photo: Instagram