વિરાટ કોહલીનો જન્મ 5 નવેમ્બર 1988ના રોજ દિલ્હીના એક પંજાબી પરિવારમાં થયો હતો

29: May

Photo: Instagram

 વિરાટના પિતા પ્રેમ કોહલી વકીલ હતા

29: May

Photo: Instagram

 વિરાટ કોહલીની માતા સરોજ કોહલી ગૃહિણી છે

29: May

Photo: Instagram

વિરાટ કોહલીનો પરિવાર મોટો છે

29: May

Photo: Instagram

વિરાટ કોહલીને એક મોટો ભાઈ અને એક મોટી બહેન છે

Photo: Instagram

વિરાટના મોટા ભાઈનું નામ વિકાસ કોહલી અને બહેનનું નામ ભાવના કોહલી છે

Photo: Instagram

 વિરાટ કોહલીની પત્નીનું નામ અનુષ્કા શર્મા છે

Photo: Instagram

 વિરાટ કોહલીની પત્ની બોલિવુડ અભિનેત્રી છે

Photo: Instagram

 વિરાટ કોહલીને બે બાળકો છે

Photo: Instagram

 પુત્રી વામિકા અને પુત્ર અકય

Photo: Instagram