કરુણ નાયરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

25: May

Photo: Instagram

કરુણ નાયરને ઈંગ્લેન્ડના પ્રવાસ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો

25: May

Photo: Instagram

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સ માટે રમે છે

25: May

Photo: Instagram

કરુણનો જન્મ 6 ડિસેમ્બર 1991ના રોજ રાજસ્થાનના જોધપુરમાં થયો હતો

Photo: Instagram

તેમના માતા-પિતા કલાધરન નાયર અને પ્રેમા નાયર છે

Photo: Instagram

કરુણની એક મોટી બહેન, શ્રુતિ નાયર છે

Photo: Instagram

29 જૂન 2019ના રોજ ગર્લફ્રેન્ડ સનાયા ટંકારીવાલા સાથે સગાઈ કરી

Photo: Instagram

કરુણ નાયરની પત્ની સનાયા ટંકારીવાલા એક મીડિયા પ્રોફેશનલ છે

Photo: Instagram

આ દંપતીએ 19 જાન્યુઆરી 2020ના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં લગ્ન કર્યા

Photo: Instagram

 કરુણ નાયર 2 બાળકોનો પિતા છે

Photo: Instagram