રજત પાટીદારનો જન્મ 1 જૂન 1993ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં થયો હતો

29: May

Photo: Instagram

રજત પાટીદારના પિતાનું નામ મનોહર પાટીદાર

29: May

Photo: Instagram

રજત પાટીદારને એક ભાઈ મહેન્દ્ર પાટીદાર અને એક બહેન સુનિતા પાટીદાર છે

29: May

Photo: Instagram

તેમના પિતા એક ઉદ્યોગપતિ છે અને તેમની માતા ગૃહિણી છે

Photo: Instagram

રજત પાટીદારની પત્નીનું નામ ગુંજન પાટીદાર છે

Photo: Instagram

રજતે 8 વર્ષની ઉંમરે ક્રિકેટ ક્લબમાં જોડાઈને પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી

Photo: Instagram

રજત પાટીદારે 2015-16 રણજી ટ્રોફીમાં ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો 

Photo: Instagram

રજત પાટીદારની કુલ નેટવર્થ 16-17 કરોડ રુપિયા છે

Photo: Instagram

રજતને IPL-2025 માટે RCB એ 11 કરોડ રૂપિયામાં ખરીદ્યો 

Photo: Instagram

રજત પાટીદાર આઈપીએલમાં આરસીબીનો કેપ્ટન છે

Photo: Instagram