આદિત્ય રોય કપૂર બોલિવૂડના જાણીતા અભિનેતા છે

27: May

Photo: Instagram

2009માં 'લંડન ડ્રીમ્સ'થી અભિનય કારકિર્દીની શરૂઆત કરી 

27: May

Photo: Instagram

ચાહકોને આદિત્ય રોય કપૂરની ફિલ્મ 'આશિકી' ખુબ પસંદ આવી હતી

Photo: Instagram

આદિત્યનો જન્મ મુંબઈમાં થયો હતો

Photo: Instagram

 તેમના પિતા પંજાબી હતા

Photo: Instagram

 તેમની માતાનું નામ સલોમ રોય કપૂર છે જે મોડેલિંગ કરતી હતી 

Photo: Instagram

આદિત્ય રોય  કપૂર ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાનો છે

Photo: Instagram

મોટો ભાઈ, કુણાલ રોય કપૂર, પણ એક અભિનેતા છે

Photo: Instagram

આદિત્ય રોય કપૂરના મોટા ભાઈ સિદ્ધાર્થ રોય કપૂર બોલિવૂડ ફિલ્મોના મોટા નિર્માતા છે 

Photo: Instagram