10 ઓકટોબર 2024

ટેસ્ટમાં સૌથી ઝડપી  ત્રેવડી સદી ફટકારનાર બેટ્સમેન  

ઈંગ્લેન્ડના હેરી બ્રુકે  પાકિસ્તાન સામે ટેસ્ટમાં  ત્રેવડી સદી ફટકારી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

બ્રુકે મુલતાનમાં  317 રનની ઈનિંગ રમી  29 ચોગ્ગા 3 છગ્ગા ફટકાર્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

બ્રુકે 310 બોલમાં  ત્રેવડી સદી ફટકારી  બીજી ફાસ્ટેસ્ટ ટ્રીપલ સેન્ચુરી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

સૌથી ઝડપી ત્રેવડી સદીનો વર્લ્ડ રેકોર્ડ ભારતના  વીરેન્દ્ર સેહવાગના નામે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

સેહવાગે 2008માં  આફ્રિકા સામે 278 બોલમાં ત્રેવડી સદી ફટકારી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

સેહવાગે પાકિસ્તાન સામે  364 બોલમાં બીજી  ટ્રીપલ સેન્ચુરી ફટકારી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

પાંચમી સૌથી ઝડપી  ટ્રિપલ સેન્ચુરી ભારતના  કરુણ નાયરના નામે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP

ઈંગ્લેન્ડ સામે ચેન્નાઈ ટેસ્ટમાં કરુણ નાયરે 381 બોલમાં ત્રેવડી સદી ફટકારી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM/AFP